SBI Asha Scholarship New Yojana 2024 : SBI શિષ્યવૃતિ યોજના દ્વારા ધોરણ 6 થી PG સુધીના અભ્યાસ કર્તા વિધ્યાર્થીને હવે મળશે પૈસાની સહાય

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા SBI Asha Scholarship 2024 મુજબ આ યોજનાની જાણકારી બહાર પાડવામાં આવેલ છે. દરેક વિધ્યાર્થીને મળશે હવે 70,000 સુધીની શિષ્યવૃતિની સહાય આપશે. અરજી કરવા માટેની માટેની છેલ્લી તારીખ 1 ઓકટોબર સુધી અરજી ભરવામાં આવે છે.

ભારતીયSBI Asha Scholarship દ્વારા ગરીબ વિધ્યાર્થી માટે શિષ્યવૃતિ યોજનાની સંપૂર્ણ સૂચના બહાર પાડવામાં આવેલ છે. જે SBI ફોઉન્ડેશન દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. જે ભારતીય માટે શિષ્યવૃતિ કાર્યક્રમોની એક છે.

આ SBI Asha Scholarship યોજના દ્વારા ધોરણ 1 થી 12 સુધી અભ્યાસ કર્તા બધા વિધ્યાર્થીને શિષ્યવૃતિ આપવામાં આવે છે અને આ યોજનાની શરૂઆત કરવાની છેલ્લી તારીખ 1 ઓકટોબર રાખેલ છે.

આ યોજનામાં લાભ લેવા માટે વ્યક્તિની વાર્ષિક આવક 6 લાખથી જેટલી હોવી જરૂરી છે તેનાથી વધુ હશે તો આ યોજનાનો લાભ મેળવી શકશો નહીં. ત્યારે બાદ જે પણ વિધ્યાર્થી આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય તો તે વિધ્યાર્થીની વાર્ષિક આવક 3 લાખ કર્તા ઓછી હોવી જરૂરી છે. વિધ્યાર્થીની અગાઉના વર્ગના કાર્યમાં છેલ્લી ટકાવરી 75% જેટલા ગુણ મેળવેલ હોવા જોઈએ.

SBI શિષ્યવૃતિ માટેના લાભ

SBI Asha Scholarship યોજના દ્વારા 6 ધોરણ થી 12 ધોરણમાં અભ્યાસ કર્તા વિધ્યાર્થીઓને 15,000, સ્નાતક વિધ્યાર્થીઓને 50,000, અનુસ્નાતક વિધ્યાર્થી માટે 70,000, IIT વિધ્યાર્થીને 2 લાખ અને IIM વિધ્યાર્થીઓને 2 લાખ આપવામાં આવશે. MBAના વિધ્યાર્થીઓને માત્ર 7 થી 50 હજાર રૂપિયા સ્કોલરશીપ આપવામાં આવે છે.

SBI શિષ્યવૃતિ યોજના માટેના દસ્તાવેજ

  • અગાઉના શૈક્ષણિક વરશબી માર્કશીટ ( ધોરણ 12, પોસ્ટ ગ્રેજ્યુએશન,લાગુ પડતું હોય, સ્નાતક )
  • આધાર કાર્ડ
  • બેંક પ્રમાણપત્ર , અરજદાર માતા-પિતાના ખાતાની સંપૂર્ણ વિગત
  • ચાલુ વર્ષમાં પ્રવેશ માટેનો પુરાવો ( સંસ્થા આઈડી/એડ્મિશન કાર્ડ અથવા બોનફાઇડ )
  • વ્યક્તિનો પાસપોર્ટ સાઇઝ ફોટો
  • જાતિનું પ્રમાણપત્ર ( લાગુ પડતું હોય તે )
  • આવકનું પ્રમાણપત્ર

SBI શિષ્યવૃતિ યોજનામાં અરજી માટેની પ્રક્રિયા

  • અરજી કરવા માટે પ્રથમ તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહશે.
  • ઓનલાઇન અરજી કરવા માટે તમને નીચે આપેલ લિંક દ્વારા તમે યોજના ફોર્મ ભરી સકશો.
  • આ યોજનાં અરજી કરવા માટે લિંક પર ક્લિક કર્યા બાદ તમારે અરજી માટે જી ફોર્મમાં માહિતી આપવામાં આવેલ હશે તેને સંપૂર્ણ રીત ભરવાની રહશે.
  • ફોર્મની સંપૂર્ણ માહિતી ભર્યા બાદ તમારે જરૂરી દસ્તાવેજોને ઓનલાઇન અપલોડ કરવાના રાહશે.
  • સંપૂર્ણ માહિતી પૂર્ણ કર્યા બાદ ફાઇનલ સબમિટ પર ક્લિક કરીને એપ્લિકેશનની પ્રિન્ટ કાઢી લેવી.
SBI Asha Scholarshipની જાણકારી માટે અહીં ક્લિક કરો
વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

SBI આશા શિષ્યવૃત્તિ નવી યોજના 2024 શું છે?

SBI Asha Scholarship નવી યોજના 2024 એ એક નવો શિષ્યવૃત્તિ કાર્યક્રમ છે જે ભારતીય સ્ટેટ બેંક દ્વારા તેમના શિક્ષણ માટે નાણાકીય સહાયની જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે શરૂ કરવામાં આવ્યો છે.

હું SBI આશા શિષ્યવૃત્તિ માટે કેવી રીતે અરજી કરી શકું?

SBI Asha Scholarship માટે અરજી કરવા માટે, તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈ શકો છો અને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. બધા જરૂરી દસ્તાવેજો અને માહિતી સચોટ રીતે પ્રદાન કરવાની ખાતરી કરો.

SBI આશા શિષ્યવૃત્તિ માટે પાત્રતાના માપદંડ શું છે?

SBI આશા શિષ્યવૃત્તિ માટે પાત્રતાના માપદંડોમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થી હોવાનો, સારો શૈક્ષણિક રેકોર્ડ ધરાવતો અને નાણાકીય જરૂરિયાત દર્શાવવાનો સમાવેશ થાય છે. વધારાના માપદંડો લાગુ થઈ શકે છે, તેથી અધિકૃત માર્ગદર્શિકા તપાસવાની ખાતરી કરો.

SBI આશા શિષ્યવૃત્તિ નવી યોજના 2024 માટે અરજી કરવાની અંતિમ તારીખ ક્યારે છે?

SBI Asha Scholarship નવી યોજના 2024 માટે અરજી કરવાની અંતિમ તારીખ સામાન્ય રીતે સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવે છે. શિષ્યવૃત્તિ માટે વિચારણા કરવા માટેની અંતિમ તારીખ પહેલાં તમારી અરજી સબમિટ કરવાની ખાતરી કરો.

જો હું SBI આશા શિષ્યવૃત્તિ પર ડિફોલ્ટ કરું તો શું થશે?

જો તમે SBI Asha Scholarship પર ડિફોલ્ટ કરો છો, તો તમારે શિષ્યવૃત્તિ ગુમાવવી, ભંડોળની ચૂકવણી કરવાની આવશ્યકતા અથવા કાનૂની કાર્યવાહીનો સામનો કરવો જેવા પરિણામોનો સામનો કરવો પડી શકે છે. ડિફોલ્ટિંગ ટાળવા માટે શિષ્યવૃત્તિની તમામ જવાબદારીઓ અને આવશ્યકતાઓને પૂર્ણ કરવી મહત્વપૂર્ણ છે.

નોંધ

ઉપર આપેલ સંપૂર્ણ માહિતી સાચી છે. જેથી કોઈ પણ તકલીફ થશે તો તેના માટે અમે જવાબદાર રહીશું નહીં. તેથી ઉપર આપેલ લિંક દ્વારા ઓફિસિયલ વેબસાઇટ દ્વારા સંપૂર્ણ માહિતી એક વાર ચેક કરી લેવી.

45 Comments

  1. Chodvadiya Tirth Bharatbhai

    B-13 saurashtra soc v-2 a. K. road surat city

  2. Rinku Ramesh bhai thakor

    Rinku Ramesh bhai thakor

  3. Dihora kiran lakshmanbhai

    અનુસ્નાતક કક્ષા

  4. Thakor jaydeep

    How to scolership SBI form. ???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *