Jal Jeevan Mission માટે અરજી કરવા માટે તમારે ઓનલાઇન માધ્યમ દ્વારા કરવાનું રહશે, જલ જીવન મિશન માટેનો પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે, જેના અંતર્ગત સંપૂર્ણ દેશમાં પીવામાં આવતું શુદ્ધ પાણીની જોગવાઇ માટે પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. આ યોજનામાં અરજી તમારે ઓનલાઇન જલ જીવન મિશન રજીસ્ટ્રેશન કરી શકો છો.
Jal Jeevan Mission ઓનલાઇન અરજી કરવા માટે સીધી લિંક નીચે આપવામાં આવેલ છે, જલ જીવન મિશનની નોંધણી અને તેની સંબંધિત પાત્રતા અને અન્ય મહત્વપૂર્ણ વિગતની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે.
Jal Jeevan Mission માટે રજીસ્ટ્રેશન અને ઓનલાઇન અરજી
તમારે પણ આ યોજના અરજી કરવાની જરૂર આ યોજનામાં રજીસ્ટ્રેશન કરવા માટે વ્યક્તિએ 10મું અથવા 12મું પાસ જરૂરી છે. જો તમારા વિસ્તારમાં ખાલી જગ્યા ઉપલબ્ધ હોય તો તમને લાગુ પડતી જગ્યાના આધારે નોંધણી કરાવી શકો છો. તમારે આ યોજનામાં અરજી કરવા માટે આ યોજનાની વેબસાઇટ પર જઈને સત્તાવાર જાણકારી લેવાની રહશે.ત્યારે બાદ તે લિંક પરથી અરજી કરવાની રહશે.
Jal Jeevan Missionના પાત્રતા
તમે પણ જો આ યોજના અરજી કરવા ઇચ્છતા હોય તો તમારે નીચે આપેલ સંપૂર્ણ લાયકાતની આવશ્યકતા જરૂરી છે.
- અરજદાર એ જ ગ્રામ પંચાયતનો હોવો જરૂરી છે.
- અરજદારની ઉંમર 18 વર્ષ જરૂરી છે.
- અરજદાર 10 કે 12 પાસ કરેલ જોઈએ.
- અરજદાર પાસે તમામ કાનૂની દસ્તાવેજ જોવા જરૂરી છે.
Jal Jeevan Mission માટેના દસ્તાવેજની જાણકારી
જો કોઈ પણ વ્યક્તિ જલ જીવન મિશનની નોંધણી કરવાની ઇચ્છતા હોય તો તે વ્યક્તિને નીચે મુજબના દસ્તાવેજ જોવા જરૂરી છે.
- 10 કે 12 પાસની માર્કશીટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- મોબાઈલ નંબર
- રહેઠાણ
- બેંક વિગત
- આધાર
- સંબંધિત પોસ્ટને લગતું પ્રમાણપત્ર
તમે પ્લમ્બર, નવા કનેક્શન આપવા, પાણીની ટાંકીની જાણકારી, સંભાળ રાખનાર, ઓપરેટર અને અન્ય જેવી વિવિધ પોસ્ટ માટે તમે અરજી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો તમે લિંક દ્વારા વેબસાઇટ પર જાણકારી મેળવી શકો છો.
Jal Jeevan Mission માટે ઓનલાઇન અરજી કેવી રીત કરવી તેની સંપૂર્ણ જાણકારી
- જલ જીવન મિશન માટે અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે વેબસાઇટની સત્તાવાર મુલાકાત લેવી.
- તમારે ત્યારે બાદ વેબસાઇટ પર જરૂરી ખાલી જગ્યા છે કે નહીં તેની જાણકારી લેવી.
- તેમા જો ખાલી જગ્યા બતવામાં આવે તો તમારે ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહશે.
- ત્યારે બાદ તમારે તેમા ફોર્મ ભરવાનું રહશે અને તે ફોર્મની સંપૂર્ણ જાણકારી યોગ્ય રીત ભરવાની રહશે.
- સંપૂર્ણ જાણકારી ભર્યા બાદ તમારે બધી માહિતી જોઈ અને સબમિટ કરવાની રહશે.
- ત્યારે બાદ તમારે રજીસ્ટ્રેશન કરેલની એક પ્રિન્ટ કાઢવાની રાહશે.
જલ જીવન મિશન માટે રૂપિયા 6000 નું માનદ વેતન આપવામાં આવે છે, તમે જલ જીવન વિભાગ દ્વારા વધુ માહિતી મેળવી શકો છો.
Jal Jeevan Missionની જાણકારી માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
જલ જીવન મિશન નવી યોજના 2024 શું છે?
જલ જીવન મિશન નવી યોજના 2024 એ એક સરકારી પહેલ છે જેનો ઉદ્દેશ્ય વર્ષ 2024 સુધીમાં ભારતના દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાનો છે.
જલ જીવન મિશન નવી યોજના 2024 અગાઉના મિશન કરતાં કેવી રીતે અલગ છે?
જલ જીવન મિશન નવી યોજના 2024 એ પાણી પુરવઠાની ટકાઉપણું અને ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરીને, ભારતના દરેક ગ્રામીણ પરિવારોને નળના પાણીના જોડાણો આપવાનું વધુ મહત્વાકાંક્ષી લક્ષ્યાંક ધરાવે છે.
જલ જીવન મિશન નવી યોજના 2024 ની મુખ્ય વિશેષતાઓ શું છે?
જલ જીવન મિશન નવી યોજના 2024 ની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓમાં સમુદાયની ભાગીદારી, પાણીની ગુણવત્તાની દેખરેખ અને પાણી પુરવઠા પ્રણાલીની ટકાઉપણું સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે.
હું જલ જીવન મિશન નવી યોજના 2024 થી કેવી રીતે લાભ મેળવી શકું?
જલ જીવન મિશન નવી યોજના 2024 ને અમલમાં મૂકીને, તમે તમારા એકંદર આરોગ્ય અને સુખાકારીમાં સુધારો કરીને તમારા ઘરમાં સીધું પીવાનું શુદ્ધ પાણી મેળવવાની અપેક્ષા રાખી શકો છો.
જલ જીવન મિશન નવી યોજના 2024 નો મૂળભૂત સ્વર શું છે?
જલ જીવન મિશન નવી યોજના 2024 નો મૂળભૂત સ્વર 2024 સુધીમાં ભારતના તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની તાકીદ અને પ્રતિબદ્ધતા છે.
નોંધ
ઉપર આપેલ માહિતી સંપૂર્ણ સાચી છે, પરંતુ કોઈ પણ પ્રકારની તકલીફ થસે તો તેના માટે અમે જવાબદાર રહીશું નહીં, જેથી તમારે ઉપર આપવામાં આવેલ લિંક દ્વારા જાણકારી લેવી.
ખારી
8866039710 aama call kro
Jetpur
At dhayka
Ta _Shahera
Dist_panchmahal
Gnm nursing
Mbbs
પાણી
Jal aej jivan
𝙅𝙖𝙡 𝙟𝙞𝙫𝙖𝙣
જલ ની સમસા
Pingback: Ujjwala New Yojana fresh update 2024
✌️✌️
🥰🥰
Yutub
Chenl jal jivn yojna
Yutub
Chenl jal jivn yojna
Ok