Redmi 12 5G mobile : રેડમીનો આ સ્માર્ટફોન ટુંક સમયમાં ટક્કર આપશે વન-પ્લસ સ્માર્ટફોનને

Redmi 12 5G mobile

મિત્રો, Redmi 12 5G mobile ભારતની બજારોમાં આવી ચૂક્યો છે. redmi નો આ ફોન ઓછી કિંમત માં વન-પ્લસ કરતાં વધુ ફીચર્સ ને વધુ સારી કેમેરા ની સુવિધા પ્રદાન કરશે. જો તમે પણ ઓછી કિંમત માં સારા ફીચર્સ અને સારા ફોટોસ માટે સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો તો બન્યા રહ્યા અમારી સાથે.

અને વાત કરી દવ તેના દેખાવ વિશે તો આ ફોન ખૂબ જ સરસ ડિજાઇન અને સાનદાર દેખાવ સાથે આવી ગયો છે ખૂબ જ ઓછી કિંમત માં આવો જાણીએ શું છે આવું ખાશ આ ફોન માં.

Redmi 12 5G mobile વિહંગાવલોકન

મિત્રો, આપણે Redmi 12 5G mobile તરફ નજર કરીએ એ પેહલા રેડમી વિશે થોડું જાની લઈએ.

એક નજર રેડમી નાં ભૂતકાળ બાજુ

રેડમી એ એક ચાઈનીઝ કંપની Xiaomiની જ બ્રાન્ડ છે. Xiaomi નું મુખ્ય મથક બેઇજિંગ, ચીન, અને કન્ઝ્યુમર માં પોતાના વધુ પડતાં મોટા ભાગનાં સ્માર્ટફોન નું ઉત્પાદન કરે છે.

રેડમીની પ્રથમ જાહેરાત જુલાઈ 2013માં બજેટ સ્માર્ટફોને એટલે બધા નાના વર્ગના લોકો પણ અપનાવી શકે તેવો ફોન.  Xiaomi અને Redmi મોટા પ્રમાણમાં ફોન ભારતમાં મોટા ભાગ્યે વિચાય જ રહ્યા છે અને લોકો ને પસંદ પણ આવે છે.

તમે Redmi 12 5G mobile ને એક અલગ જ નવા ડિજાઇન સાથે જોશો. જેમની અંદર તમે જોઈ શકિશો FHD+ ડિસ્પ્લે સાથે સુંદર HD માં ફિલ્મો તથા અન્ય કાર્યો તો ખરા જ. જાણીએ વધુ મુદ્દાઓ સાથે.

Redmi 12 5G સ્પષ્ટીકરણ

અહિયાં દર્શાવેલ મુદ્દા મુજબ, Redmi 12 5G mobile પાસડ ની બાજુ ત્રણ કેમેરાની સાનદાર ગોઠવણી સાથે આવે છે જે એક LED લાઇટ સાથે જોડાયેલ રહશે. Redmi 12 5G mobile ફિલ્મોમાં બનતા વિડિયો જેવા ફિલટર્સ સાથે 50 MP એક મૈન કેમેરો સાથે આવે છે. Redmi 12 5G mobile 5000 mAh ની લાંબા સમય સુધી ચાલતી બેટરી સાથે આવશે.

Redmi 12 5G mobileમાં રિફ્રેશ-રેટ 90Hz અને 6.7-ઇંચ FHD+ ડિસ્પ્લે સાથે ભારતની બજારોમાં આવી ગયો છે, જેમાં સ્નેપડ્રેગન 5G પ્રોસેસર દ્વારા તેનું સંચાલન થશે, જે Mali-G52 2EEMC2 GPU સાથે જોડાયેલું હશે.

Redmi 12 5G mobile સ્માર્ટફોન ફાસ્ટ ચાર્જિંગનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમાં તમે સુપર-ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર્સ નો લાભ મળવી શકો છો. એટલું જ નહીં આ સિવાય પણ તમને આ સ્માર્ટફોને માં 5G ઉપકરણ સાથે જોઈ શકો છો. અને હા, તમને આ સ્માર્ટફોન 3 પ્રકાર નાં વિવિધ વેરિયન્ટ માં જોવા મળશે. જે કઈક આવી રીતે હશે.

Redmi 12 5G mobile price

Redmi 12 5G ત્રણ વેરિઅન્ટમાં આવવાનું જાણવા મળી રહ્યું છે. આ સ્માર્ટફોનમાં 128 GB સ્ટોરેજ સાથે 8GB RAM છે જેની કિંમત અંદાજીત 9,999 રૂપિયા છે. જ્યારે બીજા વેરિયન્ટ સ્માર્ટફોનમાં 256 GB ઇન્ટરનલ સ્ટોરેજ 8GB રેમમાં જેની કિંમત અંદાજીત 13,999 રૂપિયા છે . જ્યારે ત્રીજા વેરિયન્ટ સ્માર્ટફોનમાં 512 GB ઇન્ટરનલ સ્ટોરેજ 12GB રેમમાં જેની કિંમત અંદાજીત 18,999 રૂપિયા છે.

  • Redmi 12 5G ( 8 GB RAM  / 128GB Storage ) – 9,999
  • Redmi 12 5G ( 8 GB RAM  /  256GB Storage ) – 13,999
  • Redmi 12 5G ( 12 GB RAM / 512GB Storage ) – 18,999

120Hz રિફ્રેશ-રેટ તો ખરી જ તમને સાથે તમને Redmiના સ્માર્ટફોને તમારા વ્યસ્ત સમય માટે મોટી બેટરી બેકપ તો ખરું જ, આ સ્માર્ટફોનનો વપરાસ તમે ઝડપી કામો અને મોટા પ્રમાણ નું સ્ટોરેજ રોકતી ગેમ માં પણ કરી શકો છો.

હોમ પેજ માટેઅહીં ક્લિક કરો

Redmi 12 5G mobile કેમેરા ફીચર્સ

Redmi 12 5G mobile નાં કેમેરા બાજુ એક નજર કરીએ તો તે પેહલા નાં મુકાબલે ઘણા પ્રમાણ સારો છે, તેની અંદર ત્રણ કેમેરા નો સમાવેશ થાય છે. 50mp નાં કેમેરા સાથે OIS ફીચર ,8mp નાં કેમેરા સાથે અલ્ટ્રા-વાઇડ ફોટો અને તદઉપરાંત 2mp નો માઇક્રો કેમેરા સેન્સર તો ખરું જ અને હા,32mp નો ફ્રન્ટ(આગડ) નો સુંદર સેલ્ફી લેતો કેમેરો તો ખરો જ તેના સિવાય પણ હજુ આ સ્માર્ટફોનમાં હાઇપરઇમેજ ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમાં AI ઑડિયો ઝૂમ, એઆઈ પોટ્રેટ્સ, Ai દ્વારા ગ્રુપ ફોટોસમાં એન્હાન્સમેન્ટ ફીચર જેવા ફીચર નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

નોંધ

ઉપરયુક્ત આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા અને ખબરીઓ પાસે થી મળવેલ છે, ઉપર દર્શાવવામાં આવેલી તમામ માહિતી સાચી હોવાથી જોઈ જાણ્યા બાદ આગડ વધવું. જો તમને કોઈ પણ પ્રકારની મુજવણ હોય તો ઉપર દર્શાવેલ સાઇટ માં જઈ વધુ માહિતી મેળવી શકો છો. જો તે છતાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ આવશે તો તેના જવાબદાર તમે ખુદ રહેશો. ધન્યવાદ.


1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *