AWES Army Schoolમાં શિક્ષકોની બમ્પર પોસ્ટ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, આ ભરતીમાં માં અરજી કરવા માટેની તારીખ 10 સપ્ટેમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ થય રહિયું છે. આ ભરતીમાં અરજી કરવા માટે છેલ્લી તારીખ 25 ઓકટોબર સુધી રાખવામાં આવી છે.
આ AWES Army Schoolમાં વેલફેર એજ્યુકેશન સોસાયટીએ આર્મી પબ્લિક સચૂલમાં શિક્ષકોની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનમું બહાર પાડવામાં આવ્યું છે. એના માટે ઉમેદવાર પાસેથી PGT, TGT, PRT શિક્ષકોની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, આ ભરતી માટેના અરજીપત્રકો 10 સપ્ટેમ્બરથી શરૂ થાય છે . આર્મી પબ્લિક સચૂલની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર રાખવામાં આવેલ છે.
આર્મી પબ્લિક સ્કૂલ ભરતી માટેની અરજી ફી
આ AWES Army Schoolની ભરતીમાં તમામ વ્યક્તિએ અરજી માટેની ફી રૂ. 385 રાખેલ છે. તમામ વ્યક્તિએ આ ફી ની ચુકવણી ઓનલાઇન માધ્યમ દ્વારા કરવાની રહશે.
આર્મી પબ્લિક સ્કૂલ ભરતી વય મર્યાદા
AWES Army Schoolની ભરતીમાં, નવા ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 40 વર્ષ સુધી રાખવામાં આવી છે , જ્યારે અનુભવી ઉમેદવારો માટે, મહત્તમ વય મર્યાદા 57 વર્ષ રાખવામાં આવી છે. 1 એપ્રિલના રોજ વયની ગણતરી કરવામાં આવશે અને આરક્ષિત વર્ગોને સરકારના નિયમો મુજબ વય મર્યાદા આપવામાં આવશે તે જ મુજબ મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલ છે.
આર્મી પબ્લિક સ્કૂલ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત
પીજીટીની પોસ્ટ માટે તમામ ઉમેદવારોએ ઓછામાં ઓછા 50% માકર્સ સાથે સંબંધિત વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને બીએડ હોવું જોઈએ, જીરે ટીજીટીની પોસ્ટ માટે સંબંધિત વિષયમાં સ્નાતક અને બીએડ ઓછામાં ઓછું 50% હોવું જોઈએ. ઉમેદવાર સંબંધિત વિષયમાં સ્નાતક હોવું જોઈએ અથવા ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે ઉમેદવારો શૈક્ષણિક લેકટની વિગતવાર માહિતી ચકાસી શકે તેની સૂચના સત્તાવાર આપેલ છે.
આર્મી પબ્લિક સ્કૂલ ભરતી માટેની પસંદગીની પ્રક્રિયા
જેમાં લેખિત પરીક્ષા, શાળામાં ઉપલબ્ધ ખાલી બેઠકોની સંખ્યા, પરીક્ષા માટેના દસ્તાવેજોની ચકાસણી અને ઈન્ટર્વ્યુના આધારે ઉમેદવારની પસંદગી 12 નવેમ્બર ઓનલાઇન કરવામાં આવશે અને પરીક્ષા લેવામાં આવશે 23 અને 24 નવેમ્બરે પરિણામ 10 ડિસેમ્બર 2024 ના દિવસે જાહેર કરવામાં આવશે.
આર્મી પબ્લિક સ્કૂલ ભરતી અરજી માટેની પ્રક્રિયા
તમારે AWES Army School આર્મી વેલફેર એજ્યુકેશન સોસાયટીની ભરતી માટે ઓનલાઇન અરજી કરવી પડશે, ઉમેદવારોએ અધિકૃત સૂચના કાળજીપૂર્વક તપાસવી પડશે. ત્યારે બાદ નોંધણી માટેની લિંક પર ક્લિક કરવાનું અને ત્યારે બાદ તમારે તમાર મોબાઈલ નંબર, ઈમેલ અને ફોન લોગીન કરવું પડશે. અને એપ્લિકેશન લિંક પર ક્લિક કરવું પડશે.
અરજી ફોર્મમા આપેલ તમામ જાણકારી યોગ્ય રીતે ભરવાની રાહશે, ત્યારબાદ તમામ જરૂરી દસ્તાવેજ, પાસપોર્ટ સાઇઝ ફોટો અને તમારી સહી અપલોડ ઓનલાઇન કરવાનું રહશે, આ સંપૂર્ણ માહિતી પૂર્ણ થાય ત્યાર બાદ તમારે છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહશે. આ બધુ થયા બાદ તમારે અરજી કરેલની એક પ્રિન્ટ કાઢી લેવી જરૂરી છે જેથી આગળ કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય.
AWES Army School ફોર્મ માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ માટે | અહીં ક્લિક કરો |
- SBI Recruitment 2024 : 1497 નિષ્ણાત કેડર પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરો
- Google Pixel 6A 5G : અગાઉની પેઢીનું મોડલ જે હજુ પણ સારું પ્રદર્શન આપે છે
- Realme Narzo 70 Turbo 5G : સૌથી ઝડપી પ્રોસેસર સાથેનો 5G ફોન રૂ.14,999/-માં ઉપલબ્ધ થશે, તેની ઘણી સેગમેન્ટ ફર્સ્ટ…
- Rojgaar Sangam Vacancy 2024 : વ્યવસાય સંગમ વિભાગમાં આવી 2100+ પદ ઉપર ભરતી જલ્દી અરજી કરો
- Central Bank Vacancy 2024 : 8, 10, અને 12 પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક, દર મહિને 30000 /-
AWES આર્મી સ્કૂલમાં 2024ની ખાલી જગ્યાઓ માટે કઈ જગ્યાઓ ઉપલબ્ધ છે?
AWES આર્મી સ્કૂલ 2024 શૈક્ષણિક વર્ષ માટે વિવિધ શિક્ષણની જગ્યાઓ ભરવાનું વિચારી રહી છે. આમાં વિવિધ વિષયોમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભૂમિકાઓનો સમાવેશ થાય છે. ઉપલબ્ધ હોદ્દાઓ અને વિશિષ્ટ આવશ્યકતાઓની સંપૂર્ણ સૂચિ માટે તેમની સત્તાવાર વેબસાઇટ તપાસવાની ખાતરી કરો.
હું AWES આર્મી સ્કૂલમાં નોકરી માટે કેવી રીતે અરજી કરી શકું?
AWES આર્મી સ્કૂલમાં પદ માટે અરજી કરવી સરળ છે! તમારે તેમની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર પડશે, જ્યાં તમે એપ્લિકેશન પોર્ટલ શોધી શકો છો. ફક્ત આપેલી સૂચનાઓને અનુસરો, જરૂરી ફોર્મ ભરો અને કોઈપણ જરૂરી દસ્તાવેજો સબમિટ કરો. તમારી અરજી સમયસર સબમિટ થાય તેની ખાતરી કરવા માટે સમયમર્યાદા પર નજર રાખો!
AWES આર્મી સ્કૂલમાં કામ કરવા માટે મારે કઈ લાયકાતની જરૂર છે?
AWES આર્મી સ્કૂલમાં કામ કરવા માટે, ઉમેદવારોને સામાન્ય રીતે શિક્ષણ અથવા તેમના વિષયના ક્ષેત્રમાં સંબંધિત ડિગ્રીની સાથે માન્ય શિક્ષણ પ્રમાણપત્રની જરૂર હોય છે. ચોક્કસ લાયકાતો પોઝિશનના આધારે બદલાઈ શકે છે, તેથી વિગતવાર આવશ્યકતાઓ માટે જોબ પોસ્ટિંગનો સંદર્ભ લેવો શ્રેષ્ઠ છે. જો તમને ભણાવવાનો શોખ હોય અને માપદંડ પૂરો થાય, તો આગળ વધો અને અરજી કરો!