ONEPLUS 11R 5G : કેમેરા ક્વોલિટી જેવા DSLR સાથે તમને 9000 રૂપિયા સસ્તા ડિસ્કાઉન્ટ ઓફરમાં મળશે

ONEPLUS 11R 5G

OnePlus 11R 5G ડિસ્કાઉન્ટ ઓફર : જો તમે OnePlusનો ફ્લેગશીપ સ્માર્ટફોન સસ્તામાં ખરીદવા માંગે છો, તો તમારા માટે સારી ખુશખબરી લાવી રહ્યા છે. આ ફોન પર 9000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવેલ છે.

OnePlus 11R 5G ડિસ્કાઉન્ટ ઓફર : OnePlus 11R 5G મિડ-રેન્જ સેગમેન્ટમાં ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. જેમ કે oneplus કંપની ઘણી બધી ફેન ફોલોઇગ છે. તમે પણ આ સ્માર્ટ ફોન સસ્તા ભાવમાં ખરીદવા ઇચ્છતા હોય તો તમે આપીશું સંપૂર્ણ માહિતી oneplus 11R 5G પર સસ્તું અને સારી ડિસ્કાઉન્ટ ઓફર સાથે તમને પણ મળશે. ચાલો જાણીએ આ સ્માર્ટ ફોનની સંપૂર્ણ માહિતી વિગત વાર તેના ડિસ્કાઉન્ટ, કેમેરા, ફીચર, બેટરી, વગેરેની માહિતી આપીશું.

OnePlus 11R 5G પર ડિસ્કાઉન્ટની માહિતી

OnePlus 11Rની આ ફોનની સાચી કિંમત 39,999 પૈસા રાખવામાં આવ્યા હતા અને એટલી જ કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો આ ફોન, ત્યારે બાદ થોડાક ટાઇમ બાદ આ ફોનની કિંમત 2000 રૂપિયા ઓછી કરવામાં આવેલ હતી. ત્યારે બાદ આ ફોનની કિંમત 39,999 માંથી 37,000 પૈસા કરવામાં આવી હતી. અત્યારે એમેઝોન આ ફોનને 9000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર વેંચી રહી છે. તમે આ ફોનને હવે એમેઝોનથી માત્ર 28,999 પૈસામાં લઈ શકો છો.

આ ફોન ઉપર તમને ડિસ્કાઉન્ટ સાથે એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. તમેપણ આ ફોન લેવા ઇચ્છતા હોય તો તમે તમાર ફોનની કિંમત જાણીને તમાર ફોન આપીને તેમાંથી પણ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. તમાર ફોનને એક્સચેન્જ કરવા પર તમને 20,000 પૈસા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમારા જૂના ફોનની સ્થિતિ સારી હોવી જોઇયે જેથી તમને સારું ડિસ્કાઉન્ટ અને ફોનના મોડલ પર નિર્ભર કરે છે. તમને હવે સ્પેસિફિકેશન વિશે જાણકારીઆપીશું.

OnePlus 11R 5G ફીચર્સની માહિતી

ONEPLUS 11R 5G સ્માર્ટફોનમાં યુઝર્સની ડિસ્પ્લે 6.7 ઈંચની આપવામાં આવેલ છે. અને તેમા 120Hz ના રિફ્રેશ રેટ સાથે AMOLED પેનલ પણ આપેલ છે. તેની બેક પેનલ ગ્લાસ ડિઝાઇન સાથે આવેલ છે. આ ફોન મજબૂત પરફોર્મન્સ ધરાવે છે. કંપની એ Qualcomm SM8475 Snapdragon 8+ Gen 1 પ્રોસેસર આપવામાં આવે છે. સ્માર્ટફોનને પાવર આપવા માટે તેમા 5000 mAh બેટરી પણ આપવામાં આવેલ છે જેથી તમે તેને વારમ વાર ચાર્જ કરવાની જરૂરત રહશે નહીં. આ વનપ્લસ કંપની દ્વારા 100w ફાસ્ટ ચાર્જ પણ આપવામાં આવેલ છે.

આ ફોનમાં તમાર ફોટા માટે સ્માર્ટ DSLR જેવા કેમેરા ક્વોલિટી જેવા બેસ્ટ ફોટા બનાવીને તમને આપશે. તેમા પાછળની બાજુમાં 50MP પ્રાઈમરી કેમેરા, 8MP સેકેન્ડરી કેમેરા અને તેમા પાછળની પેનલમાં 2 મેગાપિક્સલનો 3 કેમેરો આપવામાં આવ્યો છે. તેનો પ્રાથમિક કેમેરા OIS ફીચર્સ સાથે આવેલ છે. ONEPLUS 11R 5Gમાં કનેક્ટિવિટી માટે wi-fi 802.11, Bluetooth 5.3, USB type 2.0 સપોર્ટેડ છે.

હોમ પેજ માટેઅહીં ક્લિક કરો

DSLR ની તુલનામાં વનપ્લસ 11R પર કેમેરાની ગુણવત્તા કેવી છે?

કેમેરાની ગુણવત્તા પ્રભાવશાળી છે, પરંતુ તે સેન્સર કદ અને લેન્સ ક્ષમતાઓમાં તફાવતને કારણે DSLR ના સ્તર સાથે મેળ ખાતી નથી.

શું હું વનપ્લસ 11R સાથે વ્યાવસાયિક દેખાતા ફોટા મેળવી શકું?

ઉચ્ચ-ગુણવત્તાવાળી છબીઓ ઉત્પન્ન કરી શકે છે, વ્યાવસાયિક દેખાવ પ્રાપ્ત કરવા માટે DSLR ની તુલનામાં વધારાના સંપાદન અને પોસ્ટ-પ્રોસેસિંગની જરૂર પડી શકે છે.

વનપ્લસના ડિફોલ્ટ ટોન DSLR કેમેરા સાથે કેવી રીતે સરખાવે છે?

ડિફોલ્ટ ટોન DSLR કેમેરાથી થોડો અલગ હોઈ શકે છે, પરંતુ તે હજી પણ તમારા ફોટાના ટોન અને રંગને સમાયોજિત કરવા માટે કસ્ટમાઇઝ કરવા યોગ્ય સેટિંગ્સની શ્રેણી પ્રદાન કરે છે.

શું OnePlus 11R ના કેમેરાની ગુણવત્તા ફોટોગ્રાફીના શોખીનો માટે યોગ્ય છે?

હા, કેમેરા ગુણવત્તા ફોટોગ્રાફીના શોખીનો માટે યોગ્ય છે જેઓ સફરમાં પળોને કેપ્ચર કરવા માટે બહુમુખી અને અનુકૂળ વિકલ્પ ઇચ્છે છે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *