
જે પણ ઉમેદવાર રેલ્વે વિભાગ હેઠળ નોકરી શોધી રહ્યા છે તથા જે વ્યક્તિ રેલવેની ત્યારી કરી રહ્યા છે અને જે ઉમેદવાર રેલ્વે ભરતીની રાહ જોઈ રહ્યા હતા છે, તેમના માટે ખુશખબર તેમની રાહ થાય છે હવે પૂરી. રેલ્વે ભરતીનું જહારનામું બહાર પાડવામાં આવેલ છે.
Railway Bharti 2024 દ્વારા સ્પોર્ટ્સ કલોટાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે 10 પાસ માટેનું પણ નોટિફિકેશન બહાર જાહેર કરવામાં આવેલ છે, આ નોટિફિકેશન દ્વારા જે પણ વ્યક્તિ રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને ઓનલાઇન ફોર્મ ભરવાનું રહશે.
બધા ઉમેદવારો આ ભરતી માટેનું ફોર્મ ઓનલાઇન માધ્યમથી પૂર્ણ કરવાનું રહશે. ફોર્મ ભરવા માટે તમારે સ્ટેપ બે સ્ટેપ સંપૂર્ણ પ્રક્રિયા તમને આ લેખ દ્વારા માહિતી આપવામાં આવેલ છે. આપેલ સંપૂર્ણ માહિતી દ્વારા તમે સરળતાથી પૂર્ણ કરી શકો છો. રેલ્વે ભરતી સંબંધિત જાણકારી મેળવવા જઇ રહ્યા છે જેમ કે ફોર્મ, ફી, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત વગેરે સંપૂર્ણ માહિતી વાંચવી.
Railway Bharti 2024 માહિતી :
રેલ્વે ભરતી દ્વારા સ્પોર્ટ્સ પર્સન માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે, અંતર્ગત કુલ 67 જગ્યાઓ નિર્ધારિત કરવામાં આવી છે જેના માટે તમામ ઉમેદવારો ઓનલાઇન ફૉર્મ ભરી શકે છે. તમામ ઉમેદવારોને જણાવીએ કે આ ભરતી દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા 7 સપ્ટેમ્બર સવારે 9 : 00 વાગ્યાથી ચાલુ કરવામાં આવશે.
આ એક ભરતી થવા જઈ રહી છે જે અંતર્ગત પુરુષ અને સ્ત્રી બંને વ્યક્તિઓ આ ભરતીમાં અરજી કરી શકે છે. ત્યાર બાદ એપ્લિકેશન શરૂ થઇ ગઈ છે, ત્યાર બાદ તમારી અરજી ટૂંક સમય દ્વારા ભરતી અંતર્ગત અરજી કરવાની છેલ્લી તારીખ 6 ઓક્ટોબર રાખેલ છે. જો આ છેલ્લી તારીખ સુધીમાં અરજી કરવામાં આવશે નહીં તો તમારી અરજી ત્યારે બાદ સ્વીકારવામાં આવશે નહીં, જેથી વહેલી તકે અરજી કરી લેવી.
Railway Bharti 2024 અરજી માટેની ફી
- આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોએ જે ફી નિયમ અનુસાર રાખેલ છે તે ચૂકવવાની રહશે.
- જનરલ કેટેગરી, EWS, OBC કેટેગરીના ઉમેદવારો માટે રૂ. 500 ની અરજી ફી રાખેલ છે.
- જ્યારે કોઈ અન્ય શ્રેણી તમારે વ્યક્તિઓ માટે અરજી ફી રૂ. 250 રહેલ છે.
- તમારા બધા ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમ દ્વારા પોતાની કેટેગરી મુજબની ફી ની ચુકવણી કરવાની રહશે.
Railway Bharti 2024 માટે વય અને મર્યાદાની માહિતી
- અરજી માટે તમારે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે.
- અરજી કરવા માટે મહત્તમ ઉમર 25 વર્ષ સુધી રાખવામાં આવેલ છે.
- તમામ ઉમમેદવારોની ઉંમર 1 જાન્યુઆરી 2025 ના દિવસ મુજબ ગણવામાં આવશે.
- તમામ કેટેગરીના ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર વયમાં છૂટછાટ આપવામાં આવશે.
Railway Bharti 2024 માટે શૈક્ષણિક લાયકાતની માહિતી
દક્ષિણ રેલ્વે ભરતી માટે ઉમેદવારોએ માણી સંસ્થામાં 10 પાસ કર્યું હોવું જોઈએ અને 2-3 માટે, જો ઉમેદવારોએ 12 પાસ કરેલ હોવું જોઈએ અને તેમની પાસે સંબંધિત વેપારમાં ITI ડિપ્લોમા પણ જોવું જરૂરી છે.
લેવલ 4 અને 5 માટે, ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ કરવું જરૂરી હશે . શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ માહિતી માટે, તમે તેની સૂચના પણ જોઈ શકો.
Railway Bharti 2024 માટેની પસંદગીની પ્રક્રિયા
આ ભરતી દ્વારા અરજી કરનાર ઉમેદવારોની પસંદગીની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
- શારીરિક તંદુરસ્તી પરીક્ષણ
- દસ્તાવેજ ચકાસણી
- સ્પોર્ટ્સ ટ્રાયલ
- તબીબી તપાસ
Railway Bharti 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની માહિતી
- રેલ્વે સ્પોર્ટ કલોટા માટે ઓનલાઇન અરજી કરવા માટે, તમારે સૂચના કાળજીપૂર્વક તપાસવી જોઈએ.
- તમારે ઓનલાઇન એપ્લાઈ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરીને સંપૂર્ણ માહિતી જોઈ શકો છો.
- એપ્લિકેશન ફોર્મ ભરવા માટે પણ નીચે આપેલ લિંક દ્વારા તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહશે જેથી તેમાં ગયા બાદ તમારી સંપૂર્ણ જરૂરી માહિતી નાખવાની રહશે.
- સંપૂર્ણ માહિતી દાખલ કર્યા બાદ, તમારે જરૂરી દસ્તાવેજો ઓનલાઇન સ્કેન કરીને અપલોડ કરવાના રહશે.
- હવે કેટેરગરીના આધારે નક્કી કરેલ અરજી ફી ઓનલાઇન ચુકવણી કરવાની.
- અંતમાં તમારે સંપૂર્ણ માહિતી એકવાર ચેક કરવાની અને ત્યારે બાદ સબમિટ વિકલ્પ પર ક્લિક કરવું.
- આ સંપૂર્ણ પ્રોસેસ થાય ત્યારે બાદ તમારી અરજી ઓનલાઇન માધ્યમ દ્વારા સફળતા પૂર્વક થઇ જશે.
Railway Bharti 2024 | અહીં ક્લિક કરો |
હોમ પેજ માટે | અહીં ક્લિક કરો |
- Ayushman Card Apply Online 2025: Eligibility, Benefits, Check Status, Download Ayushman Card
- PM Surya Ghar Muft Bijli Yojana 2024: Eliginility And Benefits, Apply Online
- Free Silai Machine Yojana 2025: Eligibility, Required Documents, Benefits, Objectives and Application Process
- SBI Recruitment 2024 : 1497 નિષ્ણાત કેડર પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરો
- Google Pixel 6A 5G : અગાઉની પેઢીનું મોડલ જે હજુ પણ સારું પ્રદર્શન આપે છે
હું રેલ્વે ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરી શકું?
રેલ્વે ભરતી 2024 માટે અરજી કરવા માટે, તમારે ભારતીય રેલ્વેની અધિકૃત ભરતી વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર પડશે. ત્યાં, તમે ઉપલબ્ધ હોદ્દાઓ, પાત્રતા માપદંડો અને અરજી પ્રક્રિયા વિશેની તમામ વિગતો મેળવી શકો છો. અપડેટ રહેવા માટે ઘોષણાઓ પર નજર રાખવાની ખાતરી કરો!
રેલ્વે ભરતી 2024 માટે પાત્રતાના માપદંડ શું છે?
રેલ્વે ભરતી 2024 માટે પાત્રતા માપદંડો તમને જે પદમાં રુચિ છે તેના આધારે બદલાય છે. સામાન્ય રીતે, ઉમેદવારોએ ચોક્કસ સ્તર (જેમ કે 10મી, 12મી, અથવા ડિગ્રી) સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું હોવું જોઈએ અને વય જરૂરિયાતોને પૂર્ણ કરવી જોઈએ. સત્તાવાર સૂચનામાં ચોક્કસ વિગતો પ્રદાન કરવામાં આવશે, તેથી તે તપાસવું શ્રેષ્ઠ છે!
રેલ્વે ભરતી 2024 માટેની પરીક્ષાઓ ક્યારે લેવામાં આવશે?
રેલવે ભરતી 2024 સંબંધિત પરીક્ષાઓની ચોક્કસ તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. જો કે, એપ્લિકેશન પ્રક્રિયા બંધ થયા પછી તેઓ સામાન્ય રીતે માળખાગત શેડ્યૂલને અનુસરે છે. પરીક્ષાની તારીખો અને તૈયારીની ટીપ્સ પર અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ પર નજર રાખો!
સરકારી નોકરી